બનાસકાંઠા : પાલનપુરના ગઠામણ ગેટ પાસે યુવકની જાહેરમાં કરવામાં આવી લૂંટ

0
237

બનાસકાંઠા પાસે પાલનપુરના ગઠામણ ગેટ પાસે જાહેરમાં લુટ કરવામાં આવી હતી જેમાં યુવકની પાસેથી ૨ લોકોએ લુટ ચલાવી હતી. અને તેની પાસેથી ૧૪ હાજર રોકડ રકમ અને મોબાઈલ લઇ આરોપી ફરાર થઇ ગયા હતા.આ માલમે પોલીસ ઘટના સ્થળે હાજર થઇ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી જેમાં નીરવ સોલંકી અને જીગા ઠાકોર આ બે શખ્સના સામે આવ્યા હતા.જેની સામે પોલીસે ફરિયાદ નોંધી હતી અને આગળ કાર્યવાહી કરી હતી.