રાજકોટ કુવાડવા પોલીસ દ્વારા ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો બોટલો કુલ.૫૪૦ ઝડપાય

0
355

રાજકોટ કુવાડવા પોલીસ દ્વારા વધુ એક દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે.કુવાડવા રોડ પર પોલીસ પેટ્રોલિંગ દરમિયાન સોખડા ચોકડીથી માલીયાસણ ચોકડી તરફ જવાના રસ્તે આવેલા ડમ્પ હાઉસ પાસે ખરાબાની જમીનમાં ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો બોટલો કુલ.૫૪૦ નંગ રૂ. ૨,૧૬,૦૦૦નો દારૂ ઝડપાયો છે. અને રીક્ષા સહીતનો કુલ મુદામાલ રૂ.૩,૩૬,૦૦૦નો મુદામાલ ઝડપાયો છે.