ઉમિયા ટિમ્બર્સમાંથી પ્લાયવુડની ચોરી કરનાર પૂર્વ કર્મચારી સહીત ચાર શખ્સો ઝડપાયા

0
411

ગીર-સોમનાથ પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એસઓજીની સુંદર કામગીરી

રાજકોટ મિરર,
ગીર સોમનાથ જિલ્લા ના વેરાવળ માં ચોરી ના બનાવો વધી રહ્યા છે ત્યારે છેલ્લા પાંચ -છ મહિના માં પ્લાયવૂડ શીટ ની ચોરી ના અનેક બનાવો ધ્યાન ઉપર આવતા જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા ના સીધા માર્ગદર્શન હેઠળ એલસીબી અને એસઓજી ની ટીમ ને કામે લગાડવામાં આવી હતી જેમાં પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે મહત્વની કડી મેળવી ડેલા માં છાપા મારી 1.16 લાખ ની કિંમત ના ચોરાવ પ્લાયવૂડ અને વાહન સાથે ચાર શખ્સો ની ઘરપકડ કરવામાં આવી છે
વેરાવળ આઈ ડી ચૌહાણ રોડ પર આવેલ ડેલા માં પોલીસે ચોક્કસ બાતમી ના આધારે દરોડો પાડી ગોવીંદપરા માં રહેતા જુનેદ ઉર્ફે કિંગ બાબુભાઇ સુમરા (ઉ.31)ભાલકા માં રહેતા અલતાફ અલહરખા અગવાન (ઉ. 30)મદિનાપાર્ક માં રહેતા અબ્દુલ કાદિર ઉર્ફે પેપ્સી ઇસ્માઇલ સેલત (ઉ.30)અને સલમાન ઉર્ફે નાગરાજ સલીમભાઇ પંજા (ઉ .20) ની ઘરપકડ કરવામાં આવી છે
પોલીસે ચોરાવ રૂપિયા 66700 ની કિંમત ની 163 પ્લાયવૂડ ની શીટ છોટા હાથી 5 મોબાઈલ માડી 146700 નો મુદ્દમાલ કબ્જે કર્યો છે,પોલીસે ની પુછપરછ માં આરોપીયો ગૌતમ ભાઈ પંજવાની ના લાકડા ની લાતી ઉમિયા ટેમ્બર્સ માં જુનેદ ઉર્ફે કિંગ અગાવ નોકરી કરતો હોઈ તેના કારણે લાતી થઈ માહિતગાર હોય તેમના મિત્ર ની મદદ થી ડેક કૂદી ગોડાઉન માટી પાલિવૂડ ની ચોરી કર્યા ની કબૂલાત આપી છે
આ કામગીરી એલસીબી અને એસઓજી ના પીઆઇ . એ બી જાડેજા પીએસઆઇ વી કે ઝાલા મેસુરભાઈ અજીતસિંહ નરેન્દ્રભાઈ નટુભાઈ સહીત ના સ્ટાફએ કરી હતી