વધુ ઠંડી અને કોલ્ડવેવ દરમિયાન આ રીતે રાખો પાલતુ પશુઓની સંભાળ…..

0
528

રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસથી હાડ થીજવતી ઠંડી પડી રહી છે. જેના કારણે લોકોને તાપણાનો સહારો લેવો પડે છે. અને ઠંડીના લીધે લોકોનું જનજીવન પણ પ્રભાવિત બન્યું છે. ત્યારે આટલી ઠંડીમાં પાલતુ પશુઓની સંભાળ પણ રાખવી જરૂરી છે… તો ચલો જોઈએ કઈ રીતે રખાઈ પાલતુ પશુઓની સંભાળ….

  • પ્રાણીઓને ઠંડા પવનના સીધા સંપર્કમાં ન આવે તે માટે રાત્રી દરમિયાન રહેઠાણને ચારે બાજુથી ઢાંકી દો
  • ઠંડીના દિવસોમાં ખાસ કરીને નાના પ્રાણીઓને ઢાંકો
  • શિયાળા દરમિયાન મહત્તમ સૂર્યપ્રકાશ અને ઉનાળા દરમિયાન ઓછા કિરણોત્સર્ગ ધરાવતા ક્લાઈમેટ સ્માર્ટ શેડનું બાંધકામ કરાવો
  • શિયાળા દરમિયાન પ્રાણીઓને સૂવા-બેસવા માટે સૂકું ઘાસ અથવા કાપડ પાથરો
  • ચરબીના પૂરક ખોરાક આપો અને પશુઓની ચાવવા સહિતની બાબતો પર ધ્યાન આપો
  • ચરબીના પૂરક ખોરાક આપો અને પશુઓની ચાવવા સહિતની બાબતો પર ધ્યાન આપો