કેટલી ઉમરે કેટલું દૂધ પીવું જોઈએ?

0
620

દૂધમાંથી કેલ્શિયમ સહિતના જરૂરી તત્ત્વો મળી રહે છે
રાજકોટ
દૂધ હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. દૂધ ઉંમર પ્રમાણે પીવું ખૂબ જરૂરી છે. દૂધમાંથી કેલ્શિયમથી લઇને બીજા અનેક પ્રકારના તત્વો મળી રહે છે. દૂધ તમારી સ્કિન પણ સારી કરે છે.
100ળહ ખશહસ ગીિશિંશિંજ્ઞક્ષફહ ટફહીય: દૂધનું સેવન કરવાથી શરીરમાં કેલ્શિયમની ઉણપ દૂર થાય છે. આ સાથે જ હાડકાં અને દાંતને મજબૂત કરવા માટે દૂધ પીવું ફાયદાકારક ગણાય છે. દૂધમાં વિટામીન ડી, પ્રોટીન, પોટેશિયમ, ફોસ્ફોરસ, મેગ્નેશિયમ, વિટામીન બી12 અને ઝિંક જેવા અનેક પ્રકારના તત્વો હોય છે. દૂધ પીવાથી ડાયાબિટીસ, હાર્ટના રોગો અને મોટાપા જેવી બીમારીઓમાંથી બચાવે છે. એક સામાન્ય કપ અથવા ગ્લાસ લગભગ 100ળહનો હોય છે.100ળહ દૂધ પીવાથી શરીરને કેટલી માત્રામાં પોષક તત્વો મળે છે? આ સવાલ દરેક લોકોના મનમાં થતો હોય છે. ઓનલીમાયહેલ્થ અનુસાર 100ળહ દૂધની ન્યૂટ્રિશનલ વેલ્યુ અને દૂધનું સેવન કરવાની સાચી રીત જાણો તમે પણ. જાણો ઝવય ગીિશિૂંશતય ઈહશક્ષશભ લખનઉના ન્યુટ્રિશનિસ્ટ નેહા સિન્હા આ વિશે શું કહે છે. 100ળહ દૂધની ન્યૂટ્રિશનલ વેલ્યુ100 એમએલ દૂધમાં લગભગ 52 કેલરી હોય છે.આમાં લગભગ 2.06 ગ્રામ ફેટ રહેલું હોય છે.દૂધમાં રહેલા ફેટમાં પોલીઅનસેચ્યુરેટેડ, મોનોઅનસેચ્યુરેટેડ અને સેચ્યુરેટેડ ફેટ શામેલ હોય છે.100 એમએલ દૂધમાં લગભગ 121 એમજી કેલ્શિયમ હોય છે એટલે કે કુલ માત્રા 9 ટકા.દૂધમાંથી શરીરને લગભગ 7 એમજી કોલેસ્ટ્રોલ મળે છે સોડિયમની માત્રા લગભગ 42 એમજી એટલે કે 2 ટકા હોય છે. દૂધમાં કોર્બ્સની માત્રા લગભગ 4.86 ગ્રામ હોય છે. દૂધમાં પ્રોટીનની માત્રા લગભગ 3.39 ગ્રામ હોય છે. દૂધમાં 5 ટકા વિટામીન એ અને 3 ટકા પોટેશિયમ હોય છે.દૂધમાં પ્રોટીન રહેલું હોય છે જે ટ્રિપ્ટોફેનના સ્તરને વધારી શકે છે જેના કારણે તણાવ ઓછો થાય છે.અનિદ્રાની સમસ્યા દૂર કરવા માટે સવારે નાસ્તામાં દૂધ પીહાઇ બીપીની સમસ્યા દૂર કરવા માટે રોજ એક ગ્લાસ દૂધ પીવાથી ફાયદો થાય છે.આર્થરાઇટિસ અને હાડકાઓને મજબૂત કરવા માટે એક ગ્લાસ દૂધ પીવું ફાયદાકારક છે.