રાજકોટ જિલ્લાનાં ચાર ડેમોમાં નવા નીરની આવક

0
281

રાજકોટ જિલ્લાનાં ચાર ડેમોમાં નવા નીરની આવક

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

રાજકોટ જિલ્લામાં વરસાદના પગલે વિવિધ જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભાદર ડેમમાં ૦.૩૦ ફૂટ, આજી-૧ ડેમમાં ૦.૩૯ ફૂટ, ઈશ્વરીયા ડેમમાં ૦.૧૬ ફૂટ તથા ઘેલા સોમનાથ ડેમમાં ૧.૨૧ ફૂટ જેટલો વધારો પાણીની આવકમાં થયો છે. આમ જિલ્લાનાં ચાર ડેમોમાં નવા નીરની આવક થઈ છે