એ એસ આઇ પરના હુમલામાં પકડાયેલ કુખ્યાત શખ્સ ઈભલા પાસે ડેમોસ્ટ્રેશન કરાવતી રાજકોટ બી ડિવિઝન પોલીસ

0
2423

એ એસ આઇ પરના હુમલામાં પકડાયેલ કુખ્યાત શખ્સ ઈભલા પાસે ડેમોસ્ટ્રેશન કરાવતી રાજકોટ બી ડિવિઝન પોલીસ

જુના મોરબી રોડ પર ફરજ દરમ્યાન બી ડિવિઝન ના એએસઆઈ પર હુમલો કરનાર કુખ્યાત શખ્સ ઈભલાની પોલીસે ધરપકડ કરી હતી.આજ રોજ આરોપી ઇભલા ને ઘટના સ્થળ પર લઈ બી ડિવિઝન પોલીસે આવી  ડેમો સ્ટ્રેશન કરાવ્યું હતું
કુખ્યાત ઇબ્રાહિમ ઉર્ફે ઇભલો  53 જેટલા ગુનામાં  પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે જેની ગઈ કાલે ગોંડલ ખાતે થી ક્રાઇમ બ્રાન્ચે  ધરપકડ કરી હતી.આ ઉપરાંત બિ ડિવિઝન પોલીસે સાથે જીઇબી ની ટીમને  રાખીને ઘરનું ગેરકાયદેસર લાઈટ કનેક્શન કટ કરાવડાવ્યું હતું.