ટેલિવિઝિના જાણીતા અભિનેતા સિદ્ધાંત વીર સૂર્યવંશીનું 46 વર્ષની વયે નિધન

0
820

ટેલિવિઝિના જાણીતા અભિનેતા સિદ્ધાંત વીર સૂર્યવંશીનું 46 વર્ષની વયે નિધન થયું છે જેના પગલે શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે સવારે જિમમાં વર્કઆઉટ દરમિયાન નિધન થયું હતું જે બાદ તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યા ફરજ પર તબીબે મૃત ઘોષિત કર્યા હતા. તમને જણાવી દઈએ કે, આ અગાઉ રાજુ શ્રીવાસ્તવ અને દીપેશ ભાનનું જીમમાં વર્કઆઉટ દરમિયાન નિધન થયું હતું.