સુરત :મુસ્લિમ યુવકે ધોરણ 12માં અભ્યાસ કરતી સગીરા સાથે 19 વર્ષના મુસ્લિમ યુવકે આચર્યું દુષ્કર્મ

0
299

સુરતમાં ધોરણ 12માં અભ્યાસ કરતી વેસુની સગીરા સાથે 19 વર્ષના મુસ્લિમ યુવકે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ અસદ અલ્તાફ વિરાણી નામના ઇસમે 12માં ધોરણમાં ભણતી સગીરા સાથે પોતાના ઘરે અને હોટેલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવતા હડકંપ મચી ગયો છે.
સુરતમાં ફરી લવ જેહાદની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. વેસુની સગીરા સાથે 19 વર્ષના યુવક અસદ અલ્તાફ વિરાણીએ દુષ્કર્મ કર્યું હોવાનું સામે આવ્યું છે. ધોરણ 12માં ભણતી સગીરાને મુસ્લિમ યુવકે પોતાના ઘરે અને હોટેલમાં જઇ દુષ્કર્મ આચર્યું હતું. આ તરફ સગીરા સતત મોબાઈલમાં વ્યસ્ત રહેતા સમગ્ર પ્રકરણનો ખુલાસો થયો હતો. સગીરાની માતાએ મોબાઇલ ચેક કરતાં યુવક સાથેના સંબંધોનો ખુલાસો થતાં પરિજનો ચોંકી ઉઠ્યા હતા. જેથી બિભત્સ ફોટા જોઈ માતાએ પરિવારને જાણ કરી હતી અને દુષ્કર્મ મામલે વેસુ પોલસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.